Gujarat Budget Highlights In Gujarati 2022-23 Pdf For GPSC

Gujarat Budget Highlights In Gujarati 2021-22 For GPSC & Other Exams – ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ 2022 રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ બજેટ પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારૂ બજેટ રહેશે. નવા વર્ષના બજેટનો ધ્યેય ગુજરાતના વિકાસને સર્વોચ્ચ સ્તરે લઈ જવાનો છે. Gujarat Budget Highlights 2022-23 Pdf Download In English

Gujarat Budget Highlights In Gujarati 2021-22 For GPSC & Other Exams

Gujarat Budget Highlights In Gujarati 2022-23 For GPSC & Other Exams

નાણા મંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટની રજૂઆત કરવામાં આવી રહી છે-

  • કરવેરા અંગેની નાણામંત્રીની જાહેરાત :
  • કરવેરાના વર્તમાન માળખામાં કોઈપણ ફેરફાર નહિ
  • નવા કોઈપણ કરવેરાની જાહેરાત નહિ
  • 12,000 સુધીના માસિક પગાર પર પ્રોફેન્શલ ટેક્સમાંથી મુક્તિ
  • 15 લાખ કરદાતાઓને મળશે આ રાહત
  • પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરાતા સરકારે 198 કરોડની આવક જતી કરવી પડશે
  • માર્ગ વાહન-વ્યવહાર વિકાસ માટે 12,024 કરોડની જોગવાઈ
  • રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ માટે 4100 કરોડની ફાળવણી
  • 78 રેલવે લાઈન પર ઓવરબ્રિજ
  • દરિયાકાંઠાના વિસ્તારના વિકાસ માટે 2440 કરોડની ફાળવણી
  • બગોદરા-રાજકોટ હાઈવેને 3350 કરોડના ખર્ચે 6 લેન કરાશે
  • ઘરના ઘરનું સપનું થશે સાકાર
  • ગ્રામીણ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી આવાસ પર વધારે ફોકસ કરાશે
  • સરકાર આગામી વર્ષમાં 4,00,000 નવા આવાસો ઉભા કરાશે
  • આ જાહેરાત માટે રૂ. 933 કરોડની ફાળવણી કરવામાં આવી
  • મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના
  • 4000 ગામોને વિનામૂલ્યે વાઈફાઈની સુવિધા પૂરી પાડવામાં આવશે
  • મફત Wifi માટે 71 કરોડની ફાળવણી કરવામાં આવી
  • બેરેજ માટે બજેટમાં ફાળવણી
  • સાબરમતી નદી હીરપુરા, વાસણા બેરેજ માટે 35 કરોડની જોગવાઈ
  • દક્ષિણ ગુજરાતની નદીઓ પર ચેકડેમ, બેરેજ યોજના માટે 35 કરોડની જોગવાઈ
  • અમદાવાદના નળકાંઠાના વિસ્તારોને સિંચાઇનું પાણી આપવા માટે 25 કરોડની જોગવાઈ
  • શિક્ષણ ક્ષેત્ર માટે 34,884 કરોડની જોગવાઈ
  • ગત વર્ષે સરકારે 32,719 કરોડની ફાળવણી આ વિભાગ માટે કરી હતી
  • શિક્ષા ક્ષેત્રના બજેટમાં વાર્ષિક 7%નો વધારો
  • મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ માટે 1188 કરોડની ફાળવણી
  • સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક કોલેજ માટે 12 કરોડની જોગવાઈ
  • મહિલા અને બાળવિકાસ માટે 2022-23 માટે 4976 કરોડની ફાળવણી
  • ગત વર્ષે આ વિભાગ માટે 3511 કરોડની થઈ હતી ફાળવણી
  • સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના હેઠળ ફાળવણી
  • સગર્ભાઓ મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ
  • પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને 1કિલો ચણા, ખાદ્યતેલ આપવામાં આવશે
  • વિધવા સહાય પેન્શન યોજના માટે 917 કરોડનું બજેટ
  • માસિક ધર્મ જાગૃતિ સેનેટરી પેડની ઉપલબ્ધિ માટે 45 કરોડની જોગવાઈ
  • 90 નવી ખિલખિલાટ વાન માટે પણ અલગ ફાળવણી
  • જળજીવન મિશન અંતર્ગત દરેક ઘરે શુદ્ધ પાણી પુરૂ પાડવા 5540 કરોડની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ
  • આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડનું ફંડ ફાળવાયું
  • કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7737 કરોડની જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
  • સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના માટે ચાર હજાર કરોડ રૂપિયાની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ
  • પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજના માટે 2310 કરોડ જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
  • જળસંપત્તિ ક્ષેત્ર- 5339 કરોડની જોગવાઈ
  • પાણી પુરવઠા વિભાગ- 5451 કરોડની ફાળવણી
  • શહેરી વિકાસ- 14927 કરોડની ફાળવણી
  • ઉદ્યોગ- 7030 કરોડ
  • પ્રવાસન- 465 કરોડ
  • વિજ્ઞાન પ્રોદ્યોગિક- 670 કરોડ
  • શિક્ષણ- 34,884 કરોડ
  • મત્સય- 880 કરોડ
  • સાગર ખેડૂતને લોન આપવા- 75 કરોડ
  • ગૃહ વિભાગ- 8825 કરોડ
  • સહકારી ખાંડ મિલોને લોન આપવા 10 કરોડની ફાળવણી
  • અન્ન નાગરિક પુવઠા માટે- 1526 કરોડ
  • કાયદા વિભાગ- 1740 કરોડ
  • આદિજાતિ વિભાગ- 2909 કરોડ
  • ગુજરાતમાં અમારી સરકારે 10 કરોડ કોરોના રસીના ડોઝ મફતમાં આપ્યા.
  • રાજ્યનો જીડીપી બે દાયકામાં વીસ લાખ કરોડ થયો છે.
  • માથાદીઠ આવક રૂ. 19000થી વધી રૂ. 2.14 લાખ કરોડ થયો છે.
  • 280 સેવાઓને ડિજિટલ પોર્ટલ પર લઈ ગયાં છીએ
  • આવકના દાખલાની મુદત વધારીને 3 વર્ષ કરી

કૃષિ વિભાગ માટે

  • નાણામંત્રી કનુ દેસાઈએ નવા વર્ષ માટે કૃષિ વિભાગ માટે રૂ. 7737 કરોડની ફાળવણી કરી છે.
  • રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે.
  • ડાંગ રાજ્યનો પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો.
  • મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની ફાળવણી.
  •  રખડતા પશુઓથી મુક્તિ મેળવવા 100 કરોડની જાહેર જોગવાઇ કરાઈ.

સગર્ભાઓ મહિલાઓને ગુજરાત સરકારની ભેટ

  • સગર્ભાઓ મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ.
  •  પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને 1 કિલો ચણા, ખાદ્યતેલ આપવામાં આવશે.

શિક્ષણને ગુણવતાસભર બનાવવાનો નિર્ણય

  • ભૂપેન્દ્ર પટેલ સરકારે નવા વર્ષમાં શાળા શિક્ષણને વધુ ઉચ્ચતમ સ્તર પર લઈ જવાની યોજન ઘડી
  • સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લોન્ચ
  • આ યોજના હેઠળ સરકારે 500 કરોડનો ખર્ચ કરવાની તૈયારી દર્શાવી
  • 70 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે
  • બોટાદ, જામખંભાળિયા વેરાવળમાં શરૂ થશે નવી મેડિકલ સરકારી કોલેજ
Important Links For Study Material And Test Series 

Get All Exams Study Material Here On StudyDhaba . Get UPSC Prelims , Mains And Optional Study Material From Links Given Below . All Materials Provided By Studydhaba Team Are Latest one. UPSC Aspirants And Other Exams Aspirants Can Ask For Any Material . We Will Try Our Best To Provide You Latest Material As Per Your Need . You Can Also Share Your Material With Us . 

 Telegram Channel t.me/StudyDhaba
UPSCPDF Download All Material Compilation 
Latest Current Affairs Magazine
UPSC Prelims ,Mains ,Optional Study Materials
UPSC Prelims Test Series 
UPSC Mains Test Series 
UPSC Optional Test Series 
EContact US  [email protected]

Note & Disclaimer – All Study Materials Here are shared Only For Educational Purposes . Most of The Material Is Already Available On Internet . We Are Just Sharing That Link Only  .

Whole Materials are For Education Purpose Only . We Work hard to Provide You Quality Study Materials And Error Free Study Materials For All Competitive Exams .

You can Also Share Study Materials,Notes Or Any Materials With Us .We Will Publish That Material On Our Website . Now We Are Trying Our Best To Provide Watermarks Free Study  Material For All Exams . We Do not Like Putting Lots Of Watermarks On Pages . But For This We also Need Your Support . Please Share Our Website With Your Friends And On Social Networking Sites .

 

 

Leave a Comment

Your email address will not be published.

Scroll to Top